
ભારતનું એક એવું ડિજિટલ પ્લેટફોર્મ જ્યાં લોકો
- જાહેર સલામતી અને જાહેર સમસ્યાઓ માટે એક્શન લઈ શકે
- મદદ માંગી અને આપી શકે
- સમાજ અને તંત્ર સાથે મળીને કામ કરી શકે
- પોતાના યોગદાન દ્વારા ઓળખ, વિશ્વસનીયતા અને નેટવર્ક બનાવી શકે
આ માત્ર એક પ્લેટફોર્મ નથી...
「
આ એક મિશન છે
」
જાહેર સલામતી, સિવિક એક્શન અને સામાજિક સહયોગ માટે નાગરિકો, સામાજિક કાર્યકરો, સંસ્થાઓ અને જનપ્રતિનિધિઓને ડિજિટલ માધ્યમ દ્વારા જોડીને વધુ સુરક્ષિત, મજબૂત અને શ્રેષ્ઠ સમાજના નિર્માણનું એક મિશન.
Under LEADERSHIP & GUIDANCE
Geetha Johri (IPS Retd.)
પૂર્વ DGP, ગુજરાત
President — GSS Network
President — GSS Network
⭐ GSS Network
"જવાબદાર નાગરિકોથી સમાજ વધુ સુરક્ષિત બને છે"
GSS FOCUS ON —
જાહેર સ્થળોની સુરક્ષા
મહિલા અને બાળ સુરક્ષા
કોમ્યુનિટી સપોર્ટ
આપદા સહયોગ
જાહેર સમસ્યાઓ
સામાજિક સહયોગ
GSS PLATFORM
GSS જાહેર જીવનમાં સંકળાયેલા લોકોને કેવી રીતે ઉપયોગી છે?
નાગરિકોથી લઈને સામાજિક કાર્યકરો, જાહેર જીવનમાં સક્રિય વ્યક્તિઓ અને
એનજીઓ સુધી — GSS લોકોને સમાજ માટે યોગદાન આપવા, પોતાની જાહેર ઓળખ
વિકસાવવા અને પોતાના કાર્યની અસર વધુ લોકો સુધી પહોંચાડવા માટેનું
ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડે છે.
એક નાગરિક માટે
✓
હેલ્પ રિકવેસ્ટ પોસ્ટ કરીને જરૂરિયાત સમયે મદદ માંગી શકે
✓
ઓનલાઈન કેમ્પેઈનમાં જોડાઈને સમાજ માટે યોગદાન આપી શકે
એક સામાજિક કાર્યકર / જાહેર જીવનમાં સક્રિય વ્યક્તિ માટે
✓
જાહેર સલામતીના કાર્ય દરમિયાન પોતાની વિશ્વસનીય જાહેર ઓળખ વિકસાવી શકે
✓
પોતાની સોશિયલ ઈમ્પૅક્ટ પ્રોફાઈલ બનાવી શકે — જેમાં પોતાના કાર્યો,
જાહેર મુલાકાતો, મિટિંગ, એવોર્ડ અને એચીવમેન્ટનો ડિજિટલ રેકોર્ડ
રાખી શકે
✓
GSS ના ડિજિટલ ટૂલ દ્વારા તંત્રને પત્ર લખી રજૂઆત મોકલી શકે
✓
પોતાની ક્ષમતા અનુસાર સમાજ અને તંત્રને મદદરૂપ થઈ શકે
✓
જાહેર સલામતી અને જાહેર પ્રશ્નો માટે એક્શન લઈ શકે
✓
GSS શાખા બનાવી સ્થાનિક લોકોને જોડીને નેતૃત્વ કરી શકે
✓
પોતાના કાર્યો, પહેલ અને તેની અસર વધુ લોકો સુધી પહોંચાડી શકે
✓
પોતાની જાહેર વિશ્વસનીયતા, નેટવર્ક અને નેતૃત્વની ઓળખ વિકસાવી શકે
એનજીઓ / કોમ્યુનિટી ગ્રુપ માટે
✓
વોલ્યુન્ટિયર્સ સાથે જોડાઈ શકે
✓
કોમ્યુનિટી અભિયાન ચલાવી શકે
✓
પોતાના સામાજિક કાર્યનું ડોક્યુમેન્ટેશન કરી શકે
✓
પોતાના કાર્યો અને સામાજિક અસર માટે વિઝિબિલિટી મેળવી શકે
✓
એનજીઓ માટે ઉપલબ્ધ GSS ના એડવાન્સ ટૂલ્સનો ઉપયોગ કરી શકે
તમે GSS પ્લેટફોર્મનો ઉપયોગ કેવી રીતે કરવા માંગો છો?
તમારી જરૂરિયાત, તમારી ક્ષમતા અથવા તમારા સામાજિક કાર્ય અનુસાર
GSS સાથે જોડાવાનો રસ્તો પસંદ કરો.
01
•
HELP
તમને મદદ જોઈએ છે?
તમારી હેલ્પ રિકવેસ્ટ પોસ્ટ કરો અને GSS
કોમ્યુનિટી સુધી તમારી જરૂરિયાત પહોંચાડો.
VISIT NEED HELP →
02
•
VOLUNTEER
તમે વોલ્યુન્ટિયર તરીકે જોડાવા માંગો છો?
સિવિક વોલ્યુન્ટિયર તરીકે રજીસ્ટર થાઓ અને
તમારી ક્ષમતા મુજબ લોકોને તથા સમાજને મદદ કરો.
REGISTER AS VOLUNTEER →
03
•
MEMBER
તમે GSS દ્વારા તમારી પ્રોફાઈલ અને જાહેર ઓળખ વિકસાવવા માંગો છો?
તમારી સોશિયલ ઈમ્પૅક્ટ પ્રોફાઈલ બનાવો,
તમારા કાર્યોને ડોક્યુમેન્ટ કરો અને GSS સાથે તમારી જાહેર ઓળખ વિકસાવો.
BECOME A GSS MEMBER →
04
•
COLLABORATE
તમે નાગરિક સુરક્ષા અથવા સામાજિક ક્ષેત્રમાં NGO / Community Group ચલાવો છો?
તમારી સંસ્થા, વોલ્યુન્ટિયર્સ અને સામાજિક કાર્યને GSS સાથે જોડો.
COLLABORATE WITH GSS →
05
•
AMBASSADOR
તમે સામાજિક આગેવાન અથવા પ્રભાવશાળી વ્યક્તિ છો?
તમારા અનુભવ, પ્રતિષ્ઠા અને પ્રભાવ દ્વારા વધુ લોકોને સમાજ માટે
જોડાવા અને યોગદાન આપવા પ્રેરિત કરો.
BECOME A GSS AMBASSADOR →
06
•
SPONSOR
GSS ના કાર્યને સપોર્ટ કરવા માંગો છો?
GSS ની નાગરિક પહેલ અને સામાજિક કાર્યને સહયોગ આપવા
સ્પોન્સર તરીકે જોડાઓ.
BECOME A GSS SPONSOR →
GSS ને મળી છે ઉચ્ચ સ્તરીય સરાહના
GSS ને મળી છે ઉચ્ચ સ્તરીય સરાહના
માનનીય CM શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા
Grannus Organization માટે ખાસ સંદેશ
Grannus Organization માટે ખાસ સંદેશ
આપ ટેક્નોલૉજીના માધ્યમથી સેવાકીય કાર્યો કરી રહ્યા છો — રાષ્ટ્રસેવામાં અગ્રેસર બની રહો તેવી શુભેચ્છા
શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
ચીફ મિનિસ્ટર, ગુજરાત
A PLATFORM
Designed for Civic Action
Citizens can participate in civic activities based on their interest
Mayank Shah
Platform Developer
GSS દ્વારા ડેવેલોપ ટેક્નોલોજી સિસ્ટમ
✓
ભારતમાં પ્રથમ વાર - મહિલા સુરક્ષા માટે કોમ્યુનિટી બેઝડ ઇમર્જન્સી રિસ્પોન્સ સિસ્ટમ (Grannus App)
✓
ગુમસુદા લોકો શોધવા માટે સિવિક મોબીલાઈઝેશન સિસ્ટમ
✓
કોમ્યુનિટી સપોર્ટ માટે સિવિક મોબીલાઈઝેશન સિસ્ટમ
✓
સિવિક ઓબ્ઝર્વેશન અને સેફ્ટી ઇન્ટેલિજન્સ સિસ્ટમ
✓
AI-આસિસ્ટેડ સિવિક રિપ્રેઝન્ટેશન લેટર ડ્રાફ્ટિંગ — યોગ્ય પ્રશાસકીય ભાષામાં
✓
ડિજિટલ સિવિક આઇડેન્ટિટી અને રેકગ્નીશન રેકોર્ડ

