ATS ના આ મહિલા અધિકારીઓ ઓર બનશે ફિલ્મ (ક્લિક કરો)
Uncategorized
ગુજરાત ATS ના 4 મહિલા અધિકારીઓ પર બનશે ફિલ્મ.
ખેલાડી 786 અને ગોલમાલ રિટર્ન બનાવનાર આશિષ મોહન બનાવશે ફિલ્મ. ATS ના PSI સંતોષ ઓડેદરા, નીતિમિક ગોહેલ, અરુણ ગોમેતી, અને સિમ્પી માલે પર બનસે ફિલ્મ જંગલમાંથી ગેંગસ્ટર જુસબ અલરખાની ધરપકડ કરી હતી.