Birthday celebration of Dharmendra padhiyar
Uncategorized
આપણી ગ્રેનસ એપ ના સિનિયર મેનેજર શ્રી ધર્મેન્દ્રભાઈ પઢિયાર ના જન્મદિવસ નિમિત્તે આજરોજ ૨૭-૨-૨૦૨૧ ચાંદખેડા વૉર્ડ ના કોર્ડીનેટર ગોવિંદ રામ જયસ્વાલ સુમિત્રાબેન જયસ્વાલ કોર્ડીનેટર દર્શનાબેન શાહ અને યોગેશભાઈ પાટીલ અને અજય શર્મા સાથે મળી જન સાધના વૃદ્ધાશ્રમ માં જઈને વડીલોને ગરમાગરમ કચોરી ખવડાવી અને આપણા ધર્મેન્દ્રભાઈ ઉપર માતાજી ના આશીર્વાદ બની રહે અને એ સેવાકીય કાર્ય કરતા રહે એવા આશીર્વાદ વડીલોએ આપ્યા ભારત માતાકી જય
વંદે માતરમ
- લિ. ગોવિંદરામ જયસ્વાલ
Grannus Task 010