Home

સેવાકીય કાર્યો માટે જોડાયેલ વોલ્યુન્ટિયર – આ માહિતી વાંચી લેશો

સેવાકીય કાર્યો માટે જોડાયેલ વોલ્યુન્ટિયર – આ માહિતી વાંચી લેશો 1. ગ્રેનસ દ્વારા તમને જે કાર્ય માં રસ હોય તે જ કાર્ય માં જોડાઈ શકો છો. એપ ડાઉનલોડ કર્યા બાદ તમારે મનપસંદ કાર્ય પસંદ કરવાનું છે. 2. જો તમે ઇમર્જન્સી માં કોઈ મહિલાની સેફ્ટી માટે…

વૈચારિક ક્રાંતિ માટેના અભિયાન એપ માં શરૂ..શરૂઆત ગીતા અભિયાનથી

સામાજિક દુષણ નાબૂદ કરવા ગ્રેનસ ના વૈચારિક ક્રાંતિ ના ડિજિટલ અભિયાન શરુ શરૂઆત ભગવદ ગીતા પ્રચાર અભિયાન થી મહિલા સલામતી અને સામાજિક દુષણો નાબૂદ કરવા માટે જરૂરી છે સોસીયલ મીડિયામાં વૈચારિક ક્રાંતિ લાવવી. અને આ માટે જે વિવિધ અભિયાન નું આયોજન કરેલ છે તે અંતર્ગત…

નિહારિકા પાંડેનો જન્મદિવસ વૃદ્ધાશ્રમ માં ઉજવાયો

Birthday celebrate with grannus અમદાવાદ ખાતે ગ્રેનસ ના પ્રોજેક્ટ ઓફિસર નિહારીકાબેન પાંડે અને તેમના મિત્ર દામિનીબેન ની દિકરી નાઈસી ના જન્મ દિવસે તેવો દ્વારા અમદાવાદ સ્થિત આશ્રમ મા આશ્રિત વડીલો ને સાથે બર્થડે કેક કાપીને જન્મ દિવસ ની પ્રેરણાદાયી ઉજવણી કરી. અમદાવાદ પ્રોજેક્ટ કો- ઓર્ડીનેટર…

અલ્પાબેન પટેલ નો જન્મદિવસ અંધજન મંડળ આણંદ ના વિધાર્થીઓ સાથે સેલિબ્રેટ કરવામાં આવ્યા

ગ્રેનસ ટાસ્ક 009 સેલિબ્રેશન ફોર હેપી ઇન્ડિયાલોકેશન આણંદ ટાસ્ક લીડર અલ્પાબેન પટેલ 17 માર્ચના રોજ ગ્રેનસ માં મેનેજર તરીકે કાર્યરત અલ્પાબેન પટેલ ના જન્મદિવસ નિમિતે તેઓ એ અંધજન મંડળ, આણંદના બાળકો સાથે બીર્થડે સેલિબ્રેટ કર્યું અને સાથે સાથે આણંદ માં સ્લમ વિસ્તારના બાળકોને પણ જમાડ્યા.

જયુપીટર એકેડેમી આણંદ ના માલિકે વિદ્યાર્થીઓને મહિલા સુરક્ષાના શપથ અપાવ્યા

ગ્રેનસ ટાસ્ક 007 મહિલા સુરક્ષા શપથ અભિયાન લોકેશન આણંદ ટાસ્ક લીડર અલ્પાબેન પટેલ જયુપીટર એકેડેમી, (ગણેશ ચોકડી) આણંદ ના સંચાલક ભારતીબેન ભટ્ટ, અને આણંદ ના નૈનેશભાઈ પટેલ ના સહયોગ થી ગ્રેનસ આણંદ પ્રોજેકટ મેનેજર અલ્પાબેન પટેલ દ્વારા કોલેજના વિધાર્થીઓ પાસેથી મહિલા સુરક્ષા માટે શપથ અપાવડાવ્યા…

ગુજરાતી સુપરસ્ટાર હિતેન કુમાર ગ્રેનસ માં વોલ્યુન્ટિયર બન્યા અને વિડિઓ બનાવ્યો

ગુજરાતી ફિલ્મ સુપર સ્ટાર શ્રી Hiten Kumaar સર ગ્રેનસ માં વોલ્યુનટીયર બન્યા અને એમણે પોતાના કિંમતી સમયમાંથી સમય કાઢી ગ્રેનસ એપ શુ છે અને કેવી રીતે મદદરૂપ છે એ સમજાવતો એક 9 મિનિટનો વિડિઓ એમના અંદાજ માં બનાવ્યો. આ વિડિઓ એમના ફેસબુક માં પણ મુક્યો…