Category: Uncategorized

Birthday celebration with underprivileged people at ahmedabad

  ગ્રેનસ ઓર્ગેનાઇઝેશન ના પ્રોજેક્ટ ઓફિસર નિહારીકાબેન પાંડે ના સહકાર થી ગતરોજ તા-૧૩/૦૨/૨૦૨૧ ના દિવસે ગ્રેનસ ના પ્રોજેક્ટ કો- ઓર્ડીનેટર ગોવિંદભાઈ જયસ્વાલ ના પરિવાર તેમના ધર્મપત્ની સુમિત્રાબેન જયસ્વાલ.. તેમની સુપુત્રી હર્ષા..ખુશી ની ઉપસ્થિત સહ તેમના સુપુત્ર વિશાલ જયસ્વાલ ના જન્મ દિવસ નિમિતે અમદાવાદ ખાતે આવેલ…

ગ્રેનસ ના આ કપલે પોતાની એનિવર્સરી નિસહાય લોકો સાથે ઉજવી

Celebration for Happy India Engagement Anniversary Celebration With Grannus ગ્રેનસ ઓર્ગેનાઇઝેશન ના વડોદરા ખાતે ના દર્શનાબેન પંડ્યા દ્વારા પોતાના એન્ગેજમેન્ટ એનિવર્સરી ના શુભ દિવસ નિમિતે વડોદરા સ્ટેશન આસપાસ ફુટપાથ પર રહી ભિક્ષા માંગી પોતાનુ ગુજરાત ચલાવનાર નિસહાય લોકોને બુંદીના લાડુ જમાડી પોતાના જીવનનો યાદગાર પ્રસંગ…

FICCI દ્વારા ગ્રેનસ ના અલ્પાબેન ને મળ્યો શ્રેષ્ઠ સામાજિક કાર્યકર નો રાષ્ટ્રીય એવોર્ડ

  ગ્રેનસ માટે એક ગર્વની વાત છે કે ગ્રેનસ માં પ્રોજેકટ મેનેજર તરીકે સક્રિય રીતે કાર્યરત એવા અલ્પાબેન પટેલ ને FICCI FLO દ્વારા ગરવી ગુજરાત 2021 ના નામે આયોજિત રાષ્ટ્રીય કાર્યક્રમ માં શ્રેષ્ઠ સામાજિક કાર્યકર નો એવોર્ડ મળેલ છે. Grannus app Project manager, Anand Alpa…

How to increase social rating on Grannus app?

ગ્રેનસ એપમાં સોસીયલ સ્કોર રીતે વધારશો ગ્રેનસ સાથે જોડાયેલ દરેક વોલ્યુન્ટિયર અને એનજીઓને તેઓ દ્વારા થતા કાર્યો ની નોંધ રાખવા માટે ડિજિટલ ડાયરી સિસ્ટમ છે અને નિયમિત રીતે સારું કાર્ય કરી રહેલ વોલ્યુનીતયર અને એનજીઓ ના કાર્યોની નોંધ લેવાય તે માટે સોસીયલ સ્કોર સિસ્ટમ છે….

અમદાવાદ ખાતે સિવિલ ડિફેન્સ ના કાર્યક્રમ મા સ્થાનિકો એ ગ્રેનસ મહિલા સુરક્ષા ના સપથ લીધા

Grannus app awareness program ગ્રેનસ ઓર્ગેનાઇઝેશન ના પ્રોજેક્ટ ઓફિસર નિહારીકા બેન પાંડે તથા કવિતાબેન શાહ એ મહિલાઓ માટેની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાના હેતુસર લોકો પાસેથી શપથ અપાવ્યા. ઉલ્લેખનીય છે કે સિઆઇડી ક્રાઇમ વુમન સેલ સાથે પોલીસ પબ્લિક ઇનીસીએટિવ હેઠળ ગ્રેનસ ના મહિલા સુરક્ષા શપથ અભિયાન…

કેવી રીતે એક મોબાઈલ એપ દ્વારા ખૂણે ખૂણે ખાવાનું પહોંચાડવા આવ્યું, દરેક એનજીઓ માટે વાંચવા જેવું

1. કેવી રીતે એક ડિજિટલ સિસ્ટમ બનાવીને અન્નનું દાન કરવા ઇચ્છુક વ્યક્તિને જરૂરિયાતમંદ નિસહાય વ્યક્તિ સાથે જોડીને ગ્રેનસ એપ દ્વારા રાજ્યના દરેક ખૂણે ખાવાનું પહોંચ્યું? ગ્રેનસ એપ દ્વારા ભૂખ્યા સુધી ખાવાનું પહોંચાડવા લોકેશન ટેક્નોલોજી નો ઉપયોગ કરવામાં આવ્યો. કોરોના ના કારણે જે આપાતકાલીન પરિસ્થિતિ ઉભી…

અંકલાવ તાલુકા ના લાલપુરા મુકામે નવગુજરાત સ્ત્રી અધિકાર સંધ. આણંદ અને લોકો દ્વારા અને લોકો માટે કાર્યરત ગ્રેનસ દ્વારા માસ્ક નુ વિતરણ કરાયુ

વૈશ્વિક મહામારી કોરોના નો કહેર લગભગ સમગ્ર વિશ્વમાં પ્રસરાતા જનજીવન ભયભીત માહોલ મા વિતાવી રહ્યા છે. ત્યારે લોકો કોઈ ક ને કોઈ ક રીતે ઘરેળુ ઉપચાર કરીને કે કોરોના ના વાયરસ થી બચવા શક્ય હોય તેટલા ઉપાય કરી અને મહામારી થી સુરક્ષા મેળવવા પ્રયત્ન કરી…