ઇમરજન્સી માં આપણા મેડિકલ રેકોર્ડ ખૂબ જરૂરી હોય છે. ગ્રેનસ એપમાં તમે આધુનિક ટેકનોલોજી એટલે કે ક્લાઉડમાં તમારા રેકોર્ડ સાચવી શકો છો. એનો મતલબ એ કે જો તમારા મેડીકકલ ડોક્યુમેન્ટ ની ફાઇલ ખોવાઈ જાય તથા તમે જે મોબાઈલમાં ગ્રેનસ એપ માં આ રેકોર્ડ સેવ કર્યા તે મોબાઈલ પણ ખોવાઈ જાય તેમ છતાં બીજા મોબાઈલ માં તમારા જુના નંબર થી લોગીન કરી તમે તમારા ડોક્યુમેન્ટ ની સોફ્ટ કોપી મેળવી શકો છો.

ડોક્યુમેન્ટ સેવ કરવા માટે મેડિકલ સેક્શન લખેલા મેનુ માં જાઓ. મેડીકલ રેકોર્ડ ઓપન કરો. ડોક્યુમેન્ટ અપલોડ કરો. ડોક્યુમેન્ટ નું ટાઇટલ સિલેક્ટ કરો. ડોક્ટરનું નામ લખો તથા ડોક્યુમેન્ટ ની તારીખ લખો અને સેવ કરો. હવે નિશ્ચિંત  રહો. તમેં આ ડોક્યુમેન્ટ વહાટ્સેપ થી અન્યોને શેર પણ કરી શકશો.

ગ્રેનસ એપમાં મેડિકલ રેકોર્ડ સેવ કરવાના તમને પોઈન્ટ્સ પણ મળશે

Click here to download Grannus app

 

Read More

જાહેર સ્થળો પર મહિલાઓની મદદ માટે 5 લાખ નીડર અને બહાદુર લોકો જોઈએ છે.